STORYMIRROR

Nikita Panchal

Others

2  

Nikita Panchal

Others

હયાતી

હયાતી

1 min
24

હયાતીના અક્ષર ઘાટા હોય,

બેચાર અક્ષર નાના મોટા હોય,


હસ્ત મારો તારો એક હશે

બસ એમાં અક્ષરની માત્રા હોય.


Rate this content
Log in