STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

તારલાં

તારલાં

1 min
211

સરહદથી

ઉજાગર છે દેશ

મારા વિરલા

દેશની શાન બની

કરે રક્ષા અમારી


આવે ના આંચ

દેશનાં જવાનોને

દિલથી દુઆ

છે, એક બહેનની

ખમ્મા મારા વીરોને.


સામગ્રીને રેટ આપો
લોગિન