STORYMIRROR

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

આવવાની

આવવાની

1 min
129

જેને પોતાનાં માનોને સાહેબ અપેક્ષા ત્યાં જ આવવાની,

બાકી ક્યાં નથી ખબર ચાંદ વગર ચાંદની નથી આવવાની,


જોઈ છે કોઈએ પૂનમના દિવસે અમાસની રાતલડી

વાત હતી યુગલોના પ્રેમની એટલે જ ચાંદ સિતારોની બારાત આવવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance