આંખોનો ઈંતજાર
આંખોનો ઈંતજાર
એટલું આસાન નથી હોતું, પ્રેમ કર્યા પછી તેને મેળવવું,
આંખોને સપનાં દેખાડી તેની નીંદ લૂંટી લેવામાં આવે છે,
દિલને પ્રેમ દેખાડી બદલામાં ચેન લઈ લેવામાં આવે છે,
દિવસના અજવાસના બહાને રાત લઈ લેવામાં આવે છે,
પછી ભલે આપણી પાંપણોનો ભાર વધે અને આંખો ઇન્તજાર કરે !

