STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

સૂરીલી સાંજ

સૂરીલી સાંજ

1 min
197

શાંત દરિયે

આથમતી સાંજનાં

હાથમાં હાથ.


વ્યોમ કેસરી

સુંદર સર્જે ભાત.

આહલાદક.


સંધ્યા ટાણે

તારો સંગાથ બને

યાદગાર રે.


આભે સંતાય

સંધ્યાની આગોશમાં

સૂરજ શાંત.


આકાશ ચૂમે

ધરાને, પ્રેમ કરે

ધરા હરખે.


શરમે બને

આકાશ લાલચોળ,

પ્રિયતમથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance