STORYMIRROR

Bhakti Khatri

Romance Others

3  

Bhakti Khatri

Romance Others

પ્રેમની ધૂન

પ્રેમની ધૂન

1 min
205

તું જ છે મારા જીવનમાં સઘળું,

તારી સાથે રહેવાની લાગી છે ધૂન,


તું જ છે મારા ચમકતા ચહેરાનો રાઝ,

તારા સાથ વિના નથી અન્ય કોઈ વાત,


તું જ છે મારી દરેક ખુશીઓનું કારણ,

તારા વિના અમાસના અંધારા જેવું જીવન,


તું જ છે મારી લાગણીઓને કાગળમાં ઉતારવાનું કારણ,

તારા સિવાય લખવા મારા પાસે નથી કોઈ કારણ,


તારા પ્રેમની ધૂનમાં બની હું તો પાગલ,

અન્ય દરેકનો સાથ લાગે ફિકો તારા આગળ,


તારા સાથમાં જ વિતાવવું છે જીવન,

આવે કેટલી પણ એમાં અડચણ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance