STORYMIRROR

Bhakti Khatri

Others

3  

Bhakti Khatri

Others

ભય

ભય

1 min
16

ભય પડછાયાનો નહીં, આજકાલ સંબંધોનો લાગે છે,

ભય જવાબદારીનો નહીં, કડવા વ્હેણનો લાગે છે,


ભય વિનાની જિંદગી જીવવી અશક્ય બની આજ

ભય વધુ પડતી લાગણી વહાવી મળતા દુઃખનો લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન