STORYMIRROR

Bhakti Khatri

Others

3  

Bhakti Khatri

Others

અંધકારમય

અંધકારમય

1 min
7

જીવન પહેલા પણ અંધકારમય હતું આજ પણ છે,

જીવન પહેલા પણ સીધી લીટી સમાન હતું આજ પણ એવું જ છે.


જીવનમાં પહેલા પણ કોઈ સ્વપ્ન ન હતા આજ પણ નથી,

જીવનમાં પહેલા પણ કોઈ મરજી પૂછનાર ન હતું આજ પણ એવું જ છે.


જીવનમાં પહેલા પણ પ્રોત્સાહક કોઈ ન હતું આજ પણ નથી,

જીવનમાં પહેલા પણ જવાબદારીઓ મોખરે હતી આજ પણ એવું છે.


જીવનમાં પહેલા પણ મને સમજનાર કોઈ ન હતું આજ પણ નથી,

જીવન પહેલા પણ એકલતા અનુભવાતી આજ પણ એવું જ છે.....



Rate this content
Log in