મા
મા
1 min
150
મા છે એ એની પીડા કે દર્દ ના કોઈને જણાવશે કે ન જાણ થવા દેશે.
મા ની મૌન પીડા ના કોઈ સમજી શક્યું છે ન કોઈ સમજી શકશે.
મા ના વિચારો અને કાર્યો બાળકના હિતમાં હતા અને રહેશે.
મા એ જવાબદારીમાંથી ક્યારેય નિવૃત્તિ ન લીધી છે ન લેશે.
મા એક દીકરી હતી ત્યારે પણ આઝાદ ન હતી પછી પણ આઝાદ નથી.
