તું બન્યો ખાસ.
તું બન્યો ખાસ.
એક સમી સાંજે તું આવ્યો પાસ
બની ગયો મારા માટે ખાસ
તારા થકી જીવનમાં ઉજાસ
તું મારા ગઝલનો પ્રાસ
અવસર બનાવે તારો સહવાસ
અંધકાર ભર્યા જીવનમાં લાવ્યો તું પ્રકાશ
તારી પાસે રાખું છું આશ
જીવનભર આપજે સંગાથ

