તું જોઈએ છે...❤️❤️
તું જોઈએ છે...❤️❤️
સવારે ઉઠતાની સાથે જ તારો
ચહેરો નજર સામે જોઇએ છે
હું ઉદાસ હોઉ ત્યારે ખોળામા માથું
રાખી રડવા માટે તું જોઈએ છે
દિવસમાં દસ વાર કોલ કરી જમ્યા
કે નહિ પૂછવા માટે તું જોઈએ છે
કોઈ સુંદર સાંજમાં ખંભે માથું
મુકવા તું જોઈએ છે
મને આખી જિંદગી હેરાન
કરવા માટે તું જોઈએ છે
બસ કિધુને તું જોઈએ છે
એટલે તું જોઈએ છે

