STORYMIRROR

LALIT PRAJAPATI

Classics Inspirational Others

4  

LALIT PRAJAPATI

Classics Inspirational Others

ખાલીપો

ખાલીપો

1 min
0

ખાલી પણ નથી અને છલકાતા પણ નથી 

હૃદય અમારા એમનેમ મલકાતા પણ નથી 


એકાંતમાં કોણ જાણે, મહેફિલો જામે છે 

ભીડમાં અમે કોઈને અથડાતા પણ નથી 


પ્રશંસા કે નિંદા થી વાકેફ ના થઇ શકીએ 

દિલ થી બોલાવો તો અચકાતા પણ નથી 


કળી જાય છે જે મનના ચોખ્ખા હોય એ 

શકુનીઓ ને તો અમે સમજાતા પણ નથી 


લખતા લખાય ને કલમ ઘસાય આપમેળે 

નક્કી કરીને તો કાગળ લખાતા પણ નથી 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

મજાનુ

મજાનુ

1 min વાંચો

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

Similar gujarati poem from Classics