STORYMIRROR

Mulraj Kapoor

Classics

3  

Mulraj Kapoor

Classics

જ્ઞાન

જ્ઞાન

1 min
110

સીડી બનીને,

આગળ વધારતા,

કલ્યાણ કાજ.


નમતું શિશ,

તેમના ચરણમાં,

સદાય માટે.


સહન કરી,

આપતા વિદ્યાદાન,

એ ગુરુજન.


ગેરસમજ,

દૂર કરી આપતા,

આપીને જ્ઞાન.


ગુરુપૂનમ,

પાવન પુણ્ય,

ગુરુ વંદન.


Rate this content
Log in

Similar gujarati poem from Classics