ટ્રેનિંગ
ટ્રેનિંગ
વાહ રે વાહ બુદ્ધિશાળી માણસ !
આપવા ટ્રેનિંગ ન કરી આળસ,
માણસને ન બનાવી શક્યો માણસ,
પણ,પશુમાં તે માનવતા કેવી ભરી ?
પશુ રહે વફાદાર માલિકને,
શું રહે છે સંતાન, માતા પિતાને ?
વાહ રે વાહ બુદ્ધિશાળી માણસ !
આપવા ટ્રેનિંગ ન કરી આળસ,
માણસને ન બનાવી શક્યો માણસ,
પણ,પશુમાં તે માનવતા કેવી ભરી ?
પશુ રહે વફાદાર માલિકને,
શું રહે છે સંતાન, માતા પિતાને ?