ઈશ્વર મળે છે
ઈશ્વર મળે છે

1 min

60
શ્રદ્ધામાં ઈશ્વર મળે છે,
ભક્તિમાં ઈશ્વર ભળે છે,
ને પથ્થરમાં ઈશ્વર પ્રગટે છે,
વ્રત, વરતોલાંમાં ઈશ્વર વરતાાય છે,
વૃદ્ધની સેવામાં ઈશ્વર ક્યાં ?
સ્ત્રીને સ્પોર્ટ આપવામાં ઈશ્વર ક્યાં ?
માણસની માણસાઈમાં ઈશ્વર ક્યાં ?
ગરીબો પર દયા રાખવામાં ઈશ્વર ક્યાં ?
સ્ત્રીની ઈજ્જત ઢાંકવામાં ઈશ્વર ક્યાં ?
સમાજની આ નવીનતા, મને ન સમજાય,
શું તમને સમજાય ?