STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

ઘા

ઘા

1 min
158


મર્યા પછી, જીવવાની જીજ્ઞા જાગી,

મેં તો ધડકન ઉધાર માગી,

સઘળું દઈ ઈશ્કમાં ત્યાગી,

હવે મને જાન લેવાની ઝંખના જાગી,


અવળું પાસુ પડ્યું, ન જીગર, ન જિસ્મ બળ્યું,

થઈ વિધિ આળી,લીધું જીગર બાળી,

જિસ્મનેેે જીવવાની ફરજ પાડી,

ઠોકર ખાધી, હવે ! ખાવી રહી ઝાઝી,


હતી ન હતી, થઈ કહાની માારી,

ઈશ્કમાં હર કોઈ ખેલ ખેલે, 

ક્યાં છે ? આ વાત તરી - મારી,

એક જીગરને, નિર્દયની ઠોકર વાગી,

"દિલ" દીઘાં પછી, દિલે મૂર્ખતા જાણી.


Rate this content
Log in