હું છું ગુજરાતી
હું છું ગુજરાતી

1 min

91
સમય સાથે ચાલનારો હું ગુજરાતી છું,
સાદગીમાં જીવનારો હું ગુજરાતી છું,
નિયમ અને નિષ્ઠાને માનનારો હુંં ગુજરાતી છું,
પ્રારબ્ધ અનેેેે મહેનતને માનનારો હું ગુજરાતી છું,
મહેનત કશ ગુજરાત પર મને ગર્વ છે,
ગુજરાત મારુ,હું ગુજરાતનો,પાકો હું ગુજરાતી છું.