STORYMIRROR

LALIT PRAJAPATI

Classics Inspirational Others

4  

LALIT PRAJAPATI

Classics Inspirational Others

જીત

જીત

1 min
13

ભાષણ એ મારો વિષય નથી

ને,મૌન નો તમને પરિચય નથી


ચાહવાને બદલે સમજવા ચાહો

ચહિતા થવાનો  હવે સમય નથી


કોઈ ઉપર જો હારિજાઓ દિલ 

'જીત' ગણો, એ પરાજય નથી 


એટલા નિષ્ઠુર થઇ જવાયું કે,

આભ તૂટે તો ય વિસ્મય નથી 


કલમ થઈ ગઈ છે તલવાર હવે 

કોઈ આફતનો એને ભય નથી 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Classics