STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Classics Others

4  

LALIT PRAJAPATI

Romance Classics Others

લગાવ

લગાવ

1 min
3

ખુશ નથી, તો છો,એવા હાવભાવ રાખો 

  જમાના પ્રમાણે થોડો બદલાવ રાખો 


સામે મળશે તો બોલાવવા પણ પડશે,

 કાયમ ચેહરા પર સ્મિતના ભાવ રાખો 


સલામ કોઈ ના કરે તો કંઈ ફરક નથી 

આંખો ના બતાવે એટલો પ્રભાવ રાખો 


ઓળખી તો જવાના એ ક્યાં જવાના 

  રસ્તો ના બદલે એવો લગાવ રાખો 


'લલિત',ગઝલમાં બીજું તો ઠીક છે 

 એક-બે મહોબતના બનાવ  રાખો 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Romance