STORYMIRROR

LALIT PRAJAPATI

Classics Inspirational Others

4  

LALIT PRAJAPATI

Classics Inspirational Others

પરિચય

પરિચય

1 min
13

એને જાણવાનો ક્યાં સમય આપે છે?

 જિંદગી અચાનક પરિચય આપે છે 


 આમતો આપે, તક બોલવાની ઘણી 

 મનગમતા પણ ક્યાં વિષય આપે છે?


 કંઈક તો રાખે છે ઉણપ હરકોઈમાં

 સંપત્તિની સાથે ક્યાં વિનય આપે છે


 મેળવે છે આનંદ સંત મંદિર કે મઠમાં,

 શરાબીને મજા મદિરાલય આપે છે


 મન જેના અલગારી એને ફરક શાનો

 વર્તનમાં કોણ કેવો અભિનય આપે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

મજાનુ

મજાનુ

1 min વાંચો

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

Similar gujarati poem from Classics