સુર્ય દેવતા
સુર્ય દેવતા
હે સુત્ય દેવતા
હે જીવન દાતા
તમે અમારા માતા અને પિતા
તમારાથી હોય છે સાંજ અને સવાર
તમે દેખો છો અમારા બધાના કામ
ધરતીનો ડુંગર તમારા ગુણ ગાવે છે
તમારાથી મોટું કોઈ નથી જગમાં
તમારાથી પ્રકાશ અને પાણી મળે છે
તમારાથી આખી દુનિયા સુખ પામે છે
હે સુર્ય દેવતા, હે જીવન દાતા
