I'm LALIT and I love to read StoryMirror contents.
અરમાનોનું આંદોલન નડે છે સફરમાં જેમ વજન નડે છે ખીલવાદો એની રીતે ફૂલોને વધારે પડતું જતન નડે છે અરમાનોનું આંદોલન નડે છે સફરમાં જેમ વજન નડે છે ખીલવાદો એની રીતે ફૂલોને વધા...
દલીલ દર્પણ સાથે કરાય ના ચેહરા એજ રહે સદાય ના મઁઝીલની ચિંતા છોડવી પડે એમ સીધા કઈં રસ્તા કપાય ના દલીલ દર્પણ સાથે કરાય ના ચેહરા એજ રહે સદાય ના મઁઝીલની ચિંતા છોડવી પડે એમ સીધા ...
આ શબ્દોની ભરમાર વચ્ચે ચૂપ છે કોઈ તકરાર વચ્ચે ફરી ઉભો છું ગુન્હેગાર થઈ દુનિયાના દરબાર વચ્ચે આ શબ્દોની ભરમાર વચ્ચે ચૂપ છે કોઈ તકરાર વચ્ચે ફરી ઉભો છું ગુન્હેગાર થઈ દુનિયાના ...
પ્રેમથી દૂર ઘણું ને, દોસ્તી-યારીની આસપાસ હવે મન રહ્યા કરે છે સમજદારીની આસપાસ થઇ ગઈ છે ફરતી એ ... પ્રેમથી દૂર ઘણું ને, દોસ્તી-યારીની આસપાસ હવે મન રહ્યા કરે છે સમજદારીની આસપ...
કાજલનો શણગાર કરીને, આંખો ચૂપ છે વાર કરીને મળો, તો અજાણ્યા થઈને એવો, ગયા છે કરાર કરીને કાજલનો શણગાર કરીને, આંખો ચૂપ છે વાર કરીને મળો, તો અજાણ્યા થઈને એવો, ગયા છે કરા...
જંગ હોય કે જીભાજોડી,જીતી જવાય છે પછી પ્રશ્ન ઊભોથશે, શું,જીવી જવાય છે ? ક્યાં શીખવવું પડે,ઉગવાનું બા... જંગ હોય કે જીભાજોડી,જીતી જવાય છે પછી પ્રશ્ન ઊભોથશે, શું,જીવી જવાય છે ? ક્યાં શી...
કેટલા બંધનો પાળી બેઠાં સાંકળો ને પંપાળી બેઠાં જવાબી પત્રો બાળવા જતાં હાથ પોતાનો બાળી બેઠાં કેટલા બંધનો પાળી બેઠાં સાંકળો ને પંપાળી બેઠાં જવાબી પત્રો બાળવા જતાં હાથ પોતાનો ...
રેત પર લખેલા નામ વંચાય ક્યાં સુધી ? આ દરિયાનાં મોજા લહેરાય ત્યાં સુધી ચાલને જીવી લઈએ મિજાજ પ્રમાણે,... રેત પર લખેલા નામ વંચાય ક્યાં સુધી ? આ દરિયાનાં મોજા લહેરાય ત્યાં સુધી ચાલને જીવ...
એ ના જુઓ ચહેરા પર તેજ છે
એ જુઓ કે આંખોમાં ભેજ છે?

રંગ બદલાયો છે સમયના સાથે
કે, પછી હ... એ ના જુઓ ચહેરા પર તેજ છે
એ જુઓ કે આંખોમાં ભેજ છે?

રંગ બદલાયો છે સમયન...
છોડો જો થોડું તો મળી જાય છે ઘણું પાણી જેમ રહો, ભળી જાય છે ઘણું

થીજી જાય લાગણી,વાત સાચી પણ આ... છોડો જો થોડું તો મળી જાય છે ઘણું પાણી જેમ રહો, ભળી જાય છે ઘણું

થીજી જાય...