STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

4  

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

અવાજ

અવાજ

1 min
5

નાનકડો ટહુકો અવાજ બનીજાય છે 

રીત તો કયારેક રિવાજ બનીજાય છે


સગા તો,વ્હાલા પણ હોવા  જોઈએ 

પ્રેમમાં પડો,ને 'સમાજ' બનીજાય છે 


સમજાતું નથી કયારે તમારી આંખો ?

મેઘ બની જાય, ગાજ બનીજાય છે


દિવસ સફળ બને કોઈનો દેવળે જઈ,

મારો તો તમને જોતા જ બનીજાય છે


કાગળ-કલમ ને મનનો રાખે મેળ એ

મેહફીલના સરતાજ બની જાય છે



Rate this content
Log in

Similar gujarati poem from Romance