સ્પશઁ
સ્પશઁ
હવે સ્પશઁ નું સ્મરણ છુ હુ
મને સાચવી રાખજે તું
હ્રદયની ધડકન છુ હું
મને સાચવી રાખજે તું
શ્વાસો નોએક શ્વાસ છુ હું
મને સાચવી રાખજે તું
મારી અંતિમ ઈરછા છે તુ
તને સાચવી રાખીશ હું
હવે સ્પશઁનું સમરણ છે તું
તને સાચવી રાખીશ હું

