STORYMIRROR

LALIT PRAJAPATI

Classics Inspirational Others

4  

LALIT PRAJAPATI

Classics Inspirational Others

કર્મ

કર્મ

1 min
19

રોજ નવા સરનામે મળશે 

કર્મો આવીને સામે મળશે


નક્કી આપમેળે થાય બધું

વાવ્યું જે, પરિણામે મળશે


જગા જુઓ તો બધી જ એની

  નિત્ય નવા મુકામે મળશે


પથ્થર એટલા દેવ કરો તો ય

 ઈશ તો મનના ધામે મળશે


મળે નહીં કોઈ અર્થ વગર

લોકો એમના કામે મળશે



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Classics