STORYMIRROR

LALIT PRAJAPATI

Abstract Classics Inspirational

4  

LALIT PRAJAPATI

Abstract Classics Inspirational

પડછાયા

પડછાયા

1 min
13

 એકાંતના પડઘા સંભળાયા કરે 

 કોઈ યાદો મનને અથડાયા કરે 


 સુરજ જરા ય જો થાય ત્રાંસો 

 તો સ્વજનનું કામ પડછાયા કરે 


  સાચું સાંભળીને કરમાવું નહીં 

 ચેતજો અગર કોઈ મલકાયા કરે 


 અલગારી મન જેના શું ફરક પડે?

  સુખદુઃખના વાયરા વાયા કરે 


કાગળ કલમ તો એના એજ રહે 

 ભલે શબ્દો રોજ બદાલાયા કરે 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Abstract