Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krupa Soni

Classics

3  

Krupa Soni

Classics

Sanjog

Sanjog

1 min
350

એક પથ્થર જ્યારે પડે છે શાંત વમળમાં.

એ નિર્મળ જળ ફેરવાઇ છે તરંગમાં

અત્તર બની મહેકવાની હોય તમન્ના,

ઘૂંટાય છે ફૂલ, ત્યજીને સુંદરતા..

મૂર્તિ બનવા ઝીલે એ ઘાવ હથોડીનાં,

કોતરાય છે પથ્થર સ્વરૂપ પ્રભુનું પામવા.

જેમ સંઘર્ષ આવી પડે જીવનની સફરમાં,

ઘડાઈ જાય વ્યક્તિ, કપરા સમયમાં.

ઝઝૂમવું પડે છે જીવનમાં ક્ષણે ક્ષણ.

કિસ્મતથી જ ક્યારેય નથી મળતી સફળતા.

Rate this content
Log in

Similar gujarati poem from Classics