STORYMIRROR

Krupa Soni

Others

3  

Krupa Soni

Others

વિધાતા

વિધાતા

1 min
690


વિધાતા કેવા સંયોગો રચે,

બુદ્ધિથી મનને મનાવાય છે.


ઓષ્ઠ કેટલું બોલવા મથે,

શાહીથી બધુંજ લખાય છે.


લાખ શબ્દોને હરાવી જાણે,

અશ્રુ-ભાવ કેવો ઉભરાય છે.


લય-સૂર-તાલને કોણ સમજે,

સંગીત બસ ગવાય જાય છે.


મનનાં તરંગો કોણ રોકે,

ચહેરાથી બધું બોલાઇ છે.


લાગણીના ડૂમાથી હૈયું થરથરે,

કાવ્યથી બસ, કહેવાય જાય છે..


Rate this content
Log in