STORYMIRROR

Krupa Soni

Inspirational Others

3  

Krupa Soni

Inspirational Others

પિતાની મળે જો પનાહો

પિતાની મળે જો પનાહો

1 min
14.2K


પિતાની મળે જો પનાહો,

ખિલે જિંદગીમાં બહારો.


ગુમાવી સુખદ એ ચહેરો,

શું થાશે જરા એ વિચારો.


વહે છે નદીની લહેરો,

ન પામી શકો જો કિનારો.


કરે સૌ કરમ જિંદગીમાં,

બધા તો સમજશે બિચારા.


ઉકેલી શકો તો ઉકેલો,

જમાને વ્યથા છે હજારો.


સમજ લાગણીની ભળે જો,

મળે છે સ્વજનનો સહારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational