Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krupa Soni

Others

3  

Krupa Soni

Others

ભૂલ જ છે શિક્ષણમાં

ભૂલ જ છે શિક્ષણમાં

1 min
6.6K


વિશ્વના ફલકથી જુઓ આ,

શું ભારત ઉકેલે સમસ્યા ?


ગુનેગાર છૂટે પહેલા,

નિર્દોષી રહે છે ઉભેલા.


શિક્ષણને શિક્ષા છે સમજતા,

વિદ્યાર્થી મન વગર ઝઝૂમતા.


સવાલો વિવાદો સળગતાં,

જુઓ આ વિકારો રખડતાં


તરવરાટ ખૂટે યુવામાં,

સમજ્યા ભૂલ જ છે શિક્ષણમાં.


વિવાદો ભણે છે જમાનો,

ઉકેલાય શાથી વ્યથાઓ !


Rate this content
Log in