અનુશાસન
અનુશાસન
અનુશાસન છે કે ગુલામી હતી એક જમાનામાં
જ્યારે હતું અંગ્રેજોનું રાજ ..
અંગ્રેજોના રાજમાં હિન્દુઓ બહાર નીકળતા નહિ,
જ્યાં જુવો ત્યાં પહેરેદાર, જોઈને દંડો મારે..
ગુલામી ગઈ ને થયો દેશ આઝાદ,
શું ખરેખર થયો આઝાદ ?
ઊંચી ઉડાન ભરવા મળી, પણ સાથે લાવી પાબંદી..
અમીરોની વધી સંખ્યા, સાથે ગરીબી પણ વધી...
અમીર કહેવા કોને ? બધા જ નેતા પાસે BPL કાર્ડ..
ગરીબની દીકરી લૂંટાય છડેચોક...
બદનામ ને કરાય વધુ બદનામ, મજા લે નેતાઓ..
સમય સાથે યુગ બદલાય, અનુશાસન કદીયે ના બદલાય.
