આજીવન સાથ
આજીવન સાથ
આજીવન સાથ હોય મિત્રનો,
આજીવન સાથ હોય પરણેતરનો,
આજીવન સાથ નિભાવો તો દુનિયા સુંદર,
આજીવન પીડા કેવી હોય એ જ સમજે,
લગ્નનો સુખી સંસાર આજીવન ચાલે,
નાની નાની તિરાડોને અનદેખી કરાય,
આજીવન સાથ કહો કે જીવનપર્યંત,
મિત્ર અને પ્રેમી વસ્યો હોય આંખોમાં,
મિત્ર સાથે થાય દિલની વાતો,
પતિ પત્ની કરે જમાનાની વાતો.
