STORYMIRROR

Chhaya Khatri

Abstract Inspirational

3  

Chhaya Khatri

Abstract Inspirational

પ્રગતિ

પ્રગતિ

1 min
137

પરિશ્રમ વગર પ્રગતિ નહિ,

એમાં પણ જો મળી જાય,

કોઈનો સાથ અને સહકાર,

સોનામાં ભળી જાય સુગંધ,


પ્રગતિ જો થવાની શરૂ થાય,

અટક્યા વગર ચાલે ગાડી,

સહકારથી તો મળે હિંમત,

એકથી બે ભલા 

થાય આગળ પ્રવૃત્તિ,


કહેવાય છે, પરસેવો પાડી 

મેળવેલી વસ્તુ, ક્યાંય એળે જતી નથી,

 પ્રગતિ, અને સહકાર છે સાથે ને સાથે,

છુટ્ટા જો પડી જાય, તો હિંમત પણ હારી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract