બાળક
બાળક
બાળનું લાલન પાલન લાગે પ્રિય,
બાળમાં પ્રભુનો વાસ લાગે,
સ્ત્રીમાં જો સાચી મમતા જાગે,
બાળક, બાળપણ સારુ ભાળે,
તંદુરસ્તી હાઈટ બોડી ને બુદ્ધિ વિકાસ પામે,
સ્ત્રી મોબાઈલ, ટીવી છોડી,
જો બાળવિકાસમાં ધ્યાન આપે,
તો બાળ સારું નાગરિક લાગે,
સંપૂર્ણ ધ્યાન આપી માતા ઉછેરે બાળ,
બને તંદુરસ્ત યુવાન ખોટી જંજાળ જાય.