યુદ્ધ
યુદ્ધ
બુદ્ધિના ખેલ જોવો સૃષ્ટિના સંબંધો જો,
જીવનનો ઝંઝાર જોવો પૈસાની પાછળ માનવ જો,
બુદ્ધિનું યુદ્ધ જોવો શક્તિનું પ્રદર્શન જુઓ,
આ બંનેનું દમદાર યુદ્ધ જુઓ,
યુદ્ધ જોવે પ્રભુની હસતી લડે માનવીયતા સાથે જોવો,
સ્વરૂપને બદલતા જુઓ લડાઈનો દમ જો,
છેલ્લે થાકી શક્તિ બોલી બધા ખેલ બુદ્ધિના જોવો શક્તિ તો બેઠીજ જુઓ,
જીતી બુદ્ધિ બોલી થાકી શક્તિ બોલી, જોવો માનવની બુદ્ધિ જીતી જુઓ.
