STORYMIRROR

krishna Purohit "dwarika"

Inspirational

3  

krishna Purohit "dwarika"

Inspirational

હવાની એકલતા

હવાની એકલતા

1 min
148

કોઈ કહે હવા જિંદગીથી ઉદાસ છે એકલતા,

તો કોઈ કહે જિંદગી નિરાશ છે તો એકલતા.


કોઈ કહે ખુદનો ખુદ સાથે સમર્થ હતો એકલતા,

કોઈ કહે આત્મચિંતન દો એકલતા.


કોઈ કહે અડક વિશ્વાસ છે તો એકલતા,

તો કોઈ કહે અંધારી હાર છે તો એકલતા.


એકલતા એકલતા એક જીવનની ઘટમાળ

તેજી ઓટ મંદિર સુધારણારૂપી સર્જના.


તો જિંદગી એક આવે અનેક જાય.

પણ કર્મ થકી જ લખાય તો જ એકલતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational