કાચબાની હિંમત
કાચબાની હિંમત
કાચબો જેવી સમુદ્ર હસીઓ
તો ધીરે ધીરજવાન મારામાં જ ફસ્યો
સમુદ્ર કહે શરત જ લાગે જ વરસ્યો
આમ કહી
સાવચેતી રૂપમાં કાચબો વિચારે રસ્તામાં એનો જ સ્વીકારમાં જ રહ્યો
સમુદ્રને ત્રણ પ્રશ્નમાં જ ફસાવ્યો અને આમ કાચબા એ ધીરે ધીરે બુદ્ધિવાન બની સમુદ્રને હરાવ્યો
એમ સમુદ્ર વરસ્યો
હવે કાચબો હસ્યો.
