નિદ્રા
નિદ્રા
મમતાની મુરત વરસી મારી મને નીંદર ન આવે
અણધારી આ રાત્રી તારી મને નીંદર ન આવે,
પ્રભુને કહ્યું શું કામ બીમાર છે મા મારી મને નીંદર ન આવે
માએ કહ્યું શું કામ બીમાર છે બાડ મારી મને નીંદર ન આવે,
આ કહી મા કહે સલ્તનતનો રાજા છે બીમાર પ્રજા
તને નિદ્રા કેમ આવે રાજા ઊંઘ છે તો પ્રજા ઊંઘશે,
ભગવાન રુઠશે મને નીંદર ન આવે.
