STORYMIRROR

krishna Purohit "dwarika"

Inspirational Others

3  

krishna Purohit "dwarika"

Inspirational Others

મોતીની માળા

મોતીની માળા

1 min
161

સુંદર કન્યા ભરવા આવી તેના શાપિત વરને,


 જોઈને વીરા પામી તેના વરને મારે ભરથાર હતો રાજકુમારને બન્યો હંસ કહે તેના વરને,


રાજકુમારી બની મહારાણી બની છતાં પણ ભેદ પીર પીડા છે શ્રાપ વરને,


મોતીનો હાર મિટાવે શ્રાપ વરને કહ્યું ઋષિવર મુનિએ વરને,


 મોતી હાર લઈ આવી સુંદર કન્યા દેવા વરને,


ચણવા કેરા મોતી વરને બન્યો સુંદર ભરથાર રૂપ આપે વરને,


જય થકી રૂપ મોતી હાર થકી શ્રાપ નાબૂદ વરને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational