STORYMIRROR

krishna Purohit "dwarika"

Others

3  

krishna Purohit "dwarika"

Others

લગામદાર ઘોડી રૂપી

લગામદાર ઘોડી રૂપી

1 min
138

જિંદગી છે ટોકિંગ સ્વામીભક્તિમાં છે રુચિ

ન કરો કદી ગદ્દારી હું મારા સ્વામીભક્તિની રુપી


નાત સમયે હું ન ઝૂકી

હંમેશા હું તો કદી ના કદી રૂકી


મરતા શબ્દો મારા વફાદારી હું ન છુપ્પી

અતૂટ બંધનથી બંધાઈ રુપી કદી ન છૂપી


કે કદી ને જોકે સ્વામીભક્તિની રુપી

વફાદારીની વહારે જ મળતા જ શબ્દો બોલી


કા ખાઈ પણ ન મરવા દે કારણ હું મારા સ્વામીભક્તિ થકી અહીં ઊભી

તેથિ તીર ખાય મૃત્યુ પામી રૂપી.


Rate this content
Log in