STORYMIRROR

krishna Purohit "dwarika"

Classics Others

3  

krishna Purohit "dwarika"

Classics Others

અસુર

અસુર

1 min
185

સુરને મળી ગાડી, જય અસુર પૂછે એકવાર પૂછે સુરને

કે શું છે કર્મ મળ્યો તને સુરવતાર !


સુર કહે કર્મથી નહીં પણ ધર્મ અને બંનેથી મળ્યો સુર અવતાર.


એકવાર અસુર સુરને કે,

'શું છે તારા મારામાં તફાવત ને તને મળ્યુ સુરાવતાર ?'


સુર કહે હાથી-ઘોડો, જમીન-આકાશ, સમુદ્ર-પહાડ

જેટલો ક્ષિતિજનો આંબે તેટલો ભેદ તેથી મને મળ્યો સુરવતાર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics