STORYMIRROR

krishna Purohit "dwarika"

Children Stories Inspirational Others

2  

krishna Purohit "dwarika"

Children Stories Inspirational Others

ચકીનો વૃક્ષને પત્ર

ચકીનો વૃક્ષને પત્ર

1 min
68

એકવાર ચકી કહે જાળ ને હે વૃક્ષ દેવ તમારા થકી અમારું જીવને 

વૃક્ષ કહે ચકી ને દીકરી હું તો તારો બાપને તું મારી દીકરીને,


એમાં શું ઉપકાર આપને પિતા જ પુત્રીનો છાયો બની તડકાનો જોખમ ખમે સમી સાંજને 

ચકી કહે વૃક્ષો દેવ ને તમારા થકી જીવ માત્ર જીવ પાત્ર મનુષ્ય ન આપે પાણી આપને


 શાનો અફસોસ કરે ચકી આ કાજને

 પુત્ર મરે તો પિતા દુઃખી થાય પણ અહીં વાસ્તવિક જગતમાં પિતા મૃત પુત્ર દુઃખી નથી થતો એમ કોઈ પાણી નથી આપતું તે મનુષ્ય માટે હું પિતા છું તે મારા માટે બાળને.


સામગ્રીને રેટ આપો
લોગિન