STORYMIRROR

krishna Purohit "dwarika"

Inspirational

3  

krishna Purohit "dwarika"

Inspirational

જિંદગીની સફર

જિંદગીની સફર

1 min
198

જિંદગીની સફરે જઈશું 

આ જફરની ટક્કરે જઈશું,


 ઇતિહાસ ના મુખડે જઈશું 

એક ચિંતનમાં જઈશું,


નવા સ્ત્રોતોના વિલોપનમાં જઈશું

 ને નવા પ્રતિકરણના અવલોકનમાં જઈશું,


શુદ્ધ બુદ્ધિથી અલગ રહી જઈશું 

વાડીથી અને પાણીની સફરમાં જઈશું,


એક નવી જિંદગીની સફરમાં ખોજમાં જઈશું જંગલના પ્રવાસે જઈશું, વિસ્તારની શોધમાં જઈશું,


 વસતા પક્ષી સુરક્ષા કાજે જઈશું

 શિકારને નકાર કરવા જઈશું,


 પ્રાણીઓના રક્ષણ માટે જઈશું

 જિંદગીની સફરમાં જઈશું ટક્કરમાં જઈશું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational