STORYMIRROR

krishna Purohit "dwarika"

Inspirational Others

3  

krishna Purohit "dwarika"

Inspirational Others

બલિદાન આપનાર વીર

બલિદાન આપનાર વીર

1 min
199

 વીરની મહાનતા બલિદાનનો કથન જુદા પડે

 ધડ ધીંગાણે ચડે,


મસ્તક જેના જુદા પડે

પાળિયા થઈને પૂજાય એવા વીર યુદ્ધમાં મરે

છતાં પણ ઊભા થાય, લોહીની નદીઓ વહે, 


તલવાર જેની હાથમાં અને ધડ જેના નીચે પડે

એવા વીરની આંખમાં સૂર્ય સમાન તેજ વહે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational