STORYMIRROR

HANIF MEMAN

Romance Classics

3  

HANIF MEMAN

Romance Classics

શું કહું

શું કહું

1 min
128

શું કહું તને, તું નારી છે કે ચુંબક ?

તારી શરબતી આંખોનું છે આકર્ષણ, 

 રૂડા, રૂપાળા ઘાટીલા દેહનું છે આકર્ષણ,

 રેશમી ઝુલ્ફોની લચીલી લટનું છે આકર્ષણ.


શું કહું તને, તુ નારી છે કે ચુંબક ?

 તારા ગોરા ગાલના ખંજનનું છે આકર્ષણ,

 કળી સમ ચમકતા સફેદ દાંતનું છે આકર્ષણ, 

રસબતર ગુલાબી અધરનું છે આકર્ષણ.


શું કહું તને, તું નારી છે કે ચુંબક ?

 સ્નેહ નીતરતા તારા હૈયાનું છે આકર્ષણ,

હથેળીમાં મુકેલ મેંદીની મહેકનું છે આકર્ષણ, 

મીઠી મધ જેવી અમૃતવાણીનું છે આકર્ષણ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance