STORYMIRROR

HANIF MEMAN

Inspirational

3  

HANIF MEMAN

Inspirational

પ્યારી ગુજરાતી

પ્યારી ગુજરાતી

1 min
138

ભૂ,ભૂ, કરતા પીવડાવે પાણી,

મમ, મમ, કરતા ખવડાવે ખોરાક,

કાલુઘેલું બોલતા બોલતા શીખવાડે વાણી,

આ છે પ્યારી ગુજરાતી,


 અક્ષરો મળી કરાવે જગની સહેલ,

એકથી અનંત અંકો ગણાવે ગણિત,

પરિવારમાં પ્રેમ વરસાવે સદા માતભાષા,

આ છે પ્યારી ગુજરાતી,


સંબંધોનો મેળો ભરાવે સૌની વ્હાલી,

વિષયોનો અનુબંધ કરાવે ભાષા જનની,

શબ્દે શબ્દે ફોરમ ફેલાવે મોરી ભાષા,

આ છે પ્યારી ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational