STORYMIRROR

HANIF MEMAN

Classics Inspirational

4  

HANIF MEMAN

Classics Inspirational

પપ્પા

પપ્પા

1 min
237

પ્રેરણા ને પ્રગતિનો પાયો એટલે પપ્પા,

દુનિયાના દર્શનનો ખભો એટલે પપ્પા,


લાગણીનો છુપો ખજાનો એટલે પપ્પા,

સપનાની દિશાનો ફરીશ્તો એટલે પપ્પા,


ઘરની આબરૂનો મોભ એટલે પપ્પા,

સંતાનની સવારીનો ઘોડો એટલે પપ્પા,


જવાબદારીનું વહેતું ઝરણું એટલે પપ્પા,

જીવનની નાવડીનો નાવિક એટલે પપ્પા,


પરિવારને જોડતો પુલ એટલે પપ્પા,

પરિશ્રમનો આજીવન યોદ્ધો એટલે પપ્પા,


Rate this content
Log in

Similar gujarati poem from Classics