Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Romance Classics

3  

રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Romance Classics

તું !

તું !

1 min
130


અસ્તાચલે જતા સુર્યને નીરખું ?

કે, નિહાળું તને !


સુર લહેર તણાં સાગરના સુણુ ?

કે, સાંભળું તને !


થામી લઉ સરકતા સમયની ડોર ?

કે, હાથ તારો !


ભીંજાવું ચંદ્ર કેરી ચાંદની મહી ?

કે, પ્રીતમાં તારી !


ભ્રમણ કરે મન પ્રકૃતિ તણું,

ને, નયને વસે તું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance