Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti rathod "krushna"

Children

4  

Jagruti rathod "krushna"

Children

અજબ જાદુ

અજબ જાદુ

1 min
276


ભૂલાઈ ગયા છે હવે પેન ને સ્લેટ,

પીપરમેંટને સ્થાને આવી ચોકલેટ !


નાનામોટા સૌને એ તો બહુ ભાવતી,

શુભપ્રસંગે હાજરી અચૂક આપતી !


સૌના મુખે રેલાવે એવી તો મીઠાશ,

અવસર બનાવે યાદગાર ને ખાસ !


કેક, મીઠાઈ કે પછી હો નાનખટાઈ

અવનવા રૂપે એ બધામાં વપરાઈ !


રિસાયેલા પણ ઝટપટ માની જાય,

ચોકલેટનો અજબ જાદુ છવાઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Children