STORYMIRROR

Kiran Chaudhary

Children Stories Inspirational

4  

Kiran Chaudhary

Children Stories Inspirational

બાળપણ

બાળપણ

1 min
339

મજા હોય જીવનની તો બાળપણમાં,

ન હોય છલ-કપટ કોઈ બાળ મનમાં.


આપો બાળને તંદુરસ્ત રોજ પોષણ,

નાની ઉંમરે ન થાય તેનું કોઈ શોષણ.


અવતાર છે પ્રભુ તણો નાનો બાળ,

ન આવે તેના પર આ ઉંમરેતો કાળ.


હોય ભોળા મનનો,ને રોજ આનંદી,

ન લાદો તેના પર રમવાની પાબંધી.


નિઃસ્વાર્થીને કાલી-ઘેલી હોય બોલી,

વાત કરે નિત નવીને બહુ મોટી-મોટી.


યાદ આવતી દરેકને તેના બાળપણની,

હતા એ દિ'ખુશમિજાજીને આનંદી.


Rate this content
Log in